નેત્રંગના કાકડકુઈમાં 51 યુગલનો સમૂહલગ્નોત્સવ યોજાયો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત
ભરૂચ, ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તાર નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામે આવેલ માધવ વિદ્યાપીઠ ખાતે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
