નડિયાદ : માતરના રતનપર ગામમાં અજાણ્યા ઇસમે નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી યુવકના ખાતામાંથી નાણાં ઉપાડી લીધા.
માતર તાલુકાના રતનપર ગામે રહેતા સતીશકુમાર રમેશભાઈ વાઘેલાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમા વ્યક્તિએ હિન્દી ભાષામાં વાત કરી જણાવ્યું કે, હું એસબીઆઇ બેન્કમાંથી...
