ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં ગઠિયાએ રસ્તા પર ચલણી નોટ નાંખી કહ્યું- તમારા પૈસા પડી ગયા છે, કારચાલક પૈસા લેવા ઊતરતાં ગઠિયો કારમાંથી રોકડની બેગ લઈ ફરાર
ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં ગઠિયાઓએ ૧૦-૨૦ની નોટ જમીન પર નાખી કાર ચાલકને કહ્યું કે તમારા પૈસા પડી ગયા છે. કાર ચાલક પૈસા લેવા ઉતરતા જ અન્ય ગઠિયો...
