કોસંબા નજીક યાર્ન બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી : ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા નજીક આવેલી યાર્ન બનાવતી તમન્ના ઇન્ટરનેશનલ પ્રા. લિ. કંપનીમાં મંગળવારના રોજ અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં અફરાતફરીનો...
