ભરૂચની વિવાદીત જામ્મા મસ્જિદ ફરી ચર્ચામાં : પુરાતત્વ વિભાગે પરવાનગી વિના બનાવેલું વજુખાનું તોડી પાડયું : ઐતિહાસિક ધરોહરના બે દરવાજા પૈકીનો એક દરવાજો ૭૦૦ વર્ષના ગાળા બાદ બંધ કરાયો
।ભરૂચ । ભરૂચમાં આવેલી જામા મસ્જિદને ઐતિહાસિક ધરોહર જાહેર કરાઈ છે. ત્યારે તેનું સંચાલન પુરાતત્વખાતુ કરી રહ્યું છે. છેલ્લાં કેટલાંક સમયથી ઐતિહાસિક ધરોહરની માલિકીને...
