ભરૂચ નગરપાલિકામાં પીવાના પાણીની સુવિધાના અભાવે અરજદારો પરેશાન : દુષિત પાણીનો આક્ષેપ, નગરસેવકે પાણીના કારબા મુકાવી તંત્ર સામે ઉઠાવ્યા પ્રશ્નો
ભરૂચ શહેરની ભરૂચ નગરપાલિકામાં વિવિધ કામો માટે આવતા લોકોને પીવાના પાણીની પૂરતી સુવિધા ન મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જન્મ-મરણના દાખલા કઢાવવા,...
