નવાડેરામાં મધરાતે જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી : દાજી કલ્યાણની ખડકીમાં રાત્રે 12 વાગ્યે મકાન પડતાં અફરાતફરી; સદનસીબે જાનહાનિ ટળી
ભરૂચ : ભરૂચ શહેરના નવાડેરા નજીક દાજી કલ્યાણની ખડકી વિસ્તારમાં મધરાતે જર્જરિત મકાનનો એક ભાગ અચાનક ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો....
