ઈખરથી વડોદરાના મેસરાદ સુધી નવો રસ્તો મંજૂર કરવા જુનેદ પટેલની મુખ્યમંત્રીને રજૂઆત : દરખાસ્ત એક વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ હોવાનો દાવો; મંજૂરી મળતાં જ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાશે, હજારો ગ્રામજનો-ખેડૂતોને હાલાકીનો આક્ષેપ
ભરૂચ । ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના સ્ટેટ એક્ઝિક્યુટિવ મેમ્બર જુનેદ પટેલે ભરૂચના ઈખરથી વડોદરા જિલ્લાના મેસરાદ સુધી નવો રસ્તો મંજૂર કરવા...
