કોમર્શિયલ પાર્સિંગ કરવાના ૩૦ હજાર બચાવવા શખ્સે એમ્બ્યુલન્સને બોગસ નંબર પ્લેટ લગાવી : ભરૂચ સિવિલ હોસ્પિટલની બહાર ઉભેલી એમ્બ્યુલન્સના પોલીસ ચેકિંગ ઘટસ્ફોટ થયો
ભરૂચ એડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં ભરૂચ સિવિલ હોસ્પિટલની બહાર રોડ પર એક ઈકો મોડલની એમ્બ્યુલન્સ ઉભેલી જણાઈ હતી. તેની...
