દ્વારકા દર્શન કરી સુરત પરત જતાં પરિવારની કાર ઉભેલાં કન્ટેઈનરમાં ભટકાતાં માતા-પુત્રનું મોત , ૬ ગંભીર : દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કેલોદ ગામ પાસે અકસ્માત સર્જાયો, તાલુકા પોલીસે ગુનો નોંધ્યો
ભરૂચ. સુરતનો અંબાલિયા પરિવારના ૮ સભ્યો ઈકો કાર લઈને દ્વારકા દેવદર્શને ગયાં હતાં. દર્શન કર્યા બાદ તેઓ પરત સુરત જવા માટે રવાના થયાં...
