અંકલેશ્વરના સારંગપુર ગામે શાળાનાં બાળકોને ટેમ્પોમાં ઘેટાં-બકરાંની જેમ ભરવાનો વીડિયો વાયરલ : બાળકોની સુરક્ષાને લઈને સવાલો ઊઠ્યા, જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે આવેલી શાળાના વિદ્યાર્થીઓને એક ટેમ્પોમાં ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં બેસાડીને લઈ જવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે....
