અંકલેશ્વરમાં ટ્રકની અડફેટે એક્ટિવા સવાર યુવતીનું મોત, અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર : વાલિયા ચોકડીથી પાનોલી જતા નેશનલ હાઇવે-48 પર લેકવ્યૂ હોટલ પાસે અકસ્માત; સુપરવાઇઝર સહિત બે વ્યક્તિને ઈજા
અંકલેશ્વર : અંકલેશ્વરમાં નેશનલ હાઇવે નંબર-48 પર વાલિયા ચોકડીથી પાનોલી તરફ જતા માર્ગ પર લેકવ્યૂ હોટલ નજીક પૂરઝડપે આવેલા ટ્રકચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારતાં...
