Proud of Gujarat

Tag : Netrang

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સિકલીગર ગેંગનો પર્દાફાશ: બંધ મકાનોને નિશાન બનાવતી ગેંગના સભ્યો ઝડપાયા : નર્મદા બંગ્લોઝ, દુબઈ ટેકરી, નબીપુર અને અંકલેશ્વરની ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલાયા; બાઈક સહિત રૂ.90 હજારનો મુદ્દામાલ કબજે, એક આરોપી વોન્ટેડ

ProudOfGujarat
ભરૂચ : ભરૂચ જિલ્લામાં રાત્રિના સમયે બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરીઓને અંજામ આપતી સિકલીગર ગેંગના સભ્યોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ભરૂચ શહેરના...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં ગાંજાના છૂટક વેપલાનો પર્દાફાશ, 77,500ના મુદ્દામાલ સાથે એક ઝડપાયો : સુરતના શખ્સ પાસેથી ગાંજો લાવી પાનોલીમાં વેચવા જતો હતો; 250 ગ્રામ ગાંજો અને 143 નાની થેલીઓ કબજે

ProudOfGujarat
  અંકલેશ્વર : અંકલેશ્વર-સુરત નેશનલ હાઈવે પર કિચન કબાના નજીક પોલીસે વોચ ગોઠવી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી અંકલેશ્વરથી પાનોલી ખાતે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના આઈકોનિક રોડ પર ઓઈલ ઢોળાતાં અકસ્માતોની હારમાળા, અનેક બાઈક-મોપેડ ચાલકો પટકાયા : કલેક્ટર કચેરીથી ભૃગુઋષિ બ્રિજ સુધીનો માર્ગ લપસણો બન્યો; ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા સ્થાનિકો

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરના આઈકોનિક રોડ પર ઓઈલ ઢોળાઈ જતાં દ્વિચક્રીય વાહનચાલકો માટે માર્ગ જોખમી બન્યો હતો. કલેક્ટર કચેરી બહારથી ભૃગુઋષિ બ્રિજ સુધીના માર્ગ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા જેલમાં કેદીઓને માર માર્યાનો આક્ષેપ, જેલર વી.એમ. ચાવડા સામે ફરિયાદ : રૂ. 3 લાખની ચોરીની કબૂલાત કરાવવા કેદીઓને ગાળો આપી લાકડીના ફટકા માર્યાનો આક્ષેપ; સજા પૂર્ણ થયા બાદ પૂર્વ કેદીએ નોંધાવી ફરિયાદ

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ જિલ્લા જેલમાં ચોરીના આરોપસર કબૂલાત કરાવવા માટે જેલરે ત્રણ કેદીઓને માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. જેલર વી.એમ. ચાવડાએ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વિજયા દશમીએ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન, શૌર્ય અને સુરક્ષાની પરંપરાનું જતન : એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રો, અશ્વદળ, પોલીસ શ્વાન અને વાહનોનું પૂજન કરાયું

ProudOfGujarat
  ભરૂચ : વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાગત શસ્ત્ર પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસવડા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદના ઇખર ગામે 92 વર્ષીય પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો, સગા પુત્રની અટકાયત : બળેલી હાલતમાં મળી આવેલા મહમ્મદ યુસુફના મૃતદેહના કેસમાં પુત્ર મુસ્તાક બાડિયાની સંડોવણી સામે આવી; આમોદ પોલીસે તપાસ તેજ કરી

ProudOfGujarat
ભરૂચ : આમોદ તાલુકાના ઇખર ગામે 92 વર્ષીય મહમ્મદ યુસુફનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવવાના ચકચારી બનાવમાં ભેદ ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના મનુબર ગામ નજીક કાર-આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણનાં મોત : મિત્રને મળવા ભરૂચ આવી રહ્યા હતા ત્રણેય મૃતકો; કારનો કચ્ચરઘાણ નીકળ્યો, અન્ય એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત

ProudOfGujarat
  ભરૂચ  : ભરૂચ જિલ્લાના મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં વડોદરા DCB બ્રાન્ચમાં ફરજ બજાવતા PSI...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નજીક એક્સપ્રેસ હાઈવે પર કાર પલટી ખાતાં વડોદરાના 19 વર્ષીય યુવકનું મોત, ચાર મિત્રો ઈજાગ્રસ્ત : કારેલા ગામ નજીક રોડનું કામ ચાલતું હોવાથી સેફ્ટી કોનથી બચવા જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો; પાંચ મિત્રો વડોદરાથી ભરૂચ જમવા આવી રહ્યા હતા

ProudOfGujarat
ભરૂચ : વડોદરાથી ભરૂચ જમવા માટે આવી રહેલા પાંચ મિત્રો કાર લઈને મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કારેલા ગામ નજીક કારચાલકે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં કોંગ્રેસને મજબૂતી : વિવિધ વોર્ડના 7 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા :  ભરૂચ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષ પ્રવેશ કાર્યક્રમ યોજાયો; સલીમભાઈ અમદાવાદી સહિતના આગેવાનોએ નવા કાર્યકરોનું સ્વાગત કર્યું

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરમાં રાજકીય સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિને નવી મજબૂતી મળી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સોશિયલ મીડિયાના વળગણ સામે ભરૂચમાં જનરલ નોલેજ પરીક્ષાનું આયોજન : ડિજિટલ એડિક્શનથી વિદ્યાર્થીઓને દૂર રાખવા સંકલ્પ ફાઉન્ડેશન અને શ્રી ખડાયતા પરિષદનો પ્રયાસ; બી.ઈ.એસ. યુનિયન હાઈસ્કૂલમાં 100 ગુણની પરીક્ષા યોજાઈ

ProudOfGujarat
  ભરૂચ : આધુનિક યુગમાં વિદ્યાર્થીઓમાં મોબાઈલ, સોશિયલ મીડિયા અને ટીવીના વધતા જતા વપરાશ વચ્ચે તેમને ડિજિટલ વળગણથી દૂર રાખી અભ્યાસ અને સામાન્ય જ્ઞાન તરફ...
error: Content is protected !!