નેત્રંગ : કેલવીકુવા ગામનાં એન.આર.આઇ ભકત (પાટીદારો) ગામ રક્ષક દળનાં 170 જેટલા જવાનોની વ્હારે આવતાં તમામને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું.
કેલવીકુવા ગામનાં એન.આર.આઇ ભકત (પાટીદારો) ગામ રક્ષક દળના 170 જેટલા જવાનોની વ્હારે આવતાં તમામને અનાજની કીટનું વિતરણ કરવામાં આવતા જવાનોમાં આનંદની લાગણી ફરી વળી છે....
