ભરૂચની સગીરાને ઝનોરને યુવાન બાઈક પર બેસાડી ભગાડી જતાં ફરિયાદ : ભરૂચ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી
ભરૂચ. ભરૂચની એક ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતાં અને રિક્ષા ચલાવતાં એક શખ્સની સગીર પુત્રીને કોઈ અજાણ્યો યુવાન બાઈક પર ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે....
