દહેજમાં MAH યુનિટ્સની સલામતીને લઈ તંત્ર સજ્જ, દિવાળી પહેલાં મોકડ્રિલની તાકીદ : DIA ખાતે ભરૂચ-વાગરા ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટના મેજર હેઝાર્ડ યુનિટ્સ સાથે બેઠક; ઇમરજન્સી પ્લાનિંગ, મ્યુચ્યુઅલ એઇડ અને સુરક્ષા સ્ટાફની તાલીમ પર ભાર
ભરૂચ: ભરૂચ-વાગરા ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં આવેલા મેજર હેઝાર્ડ આઇડેન્ટિફાઇડ (MAH) યુનિટ્સમાં ઇમરજન્સી સમયે ઝડપી અને અસરકારક કામગીરી થાય તેમજ સલામતીના નિયમોનું ચુસ્ત પાલન થાય તે...
