મોસાલી શાળામાં તાલુકા કક્ષાની ‘પોષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ : પોષણના મહત્વ અંગે માર્ગદર્શન અપાયું, વિજેતાઓ સહિત સહભાગીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા
વાંકલ : પોષણ માહ તથા ‘પોષ્ટિક વાનગી સ્પર્ધા-૨૦૨૬’ અંતર્ગત મોસાલી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાની પોષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના...
