ભરૂચમાં ભારે પવન અને વરસાદથી કાચું મકાન ધરાશાયી : નનુંમિયા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભરત વસાવાનું ઘર તૂટી પડ્યું; પરિવાર ઘરવિહોણો બન્યો
ભરૂચ શહેરમાં ગતરોજ ભારે પવન અને વરસાદના કારણે નનુંમિયા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક કાચું મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ભરત ધનજી...
