મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક સિદ્ધિ : ભરૂચ નજીક ભારતીય રેલવે ટ્રેક ઉપર 130 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું સફળ લોન્ચિંગ
ભરૂચ જિલ્લાના ત્રાલસી ગામ નજીક મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ભારતીય રેલવે ટ્રેક ઉપર 330 મીટર લાંબા સ્ટીલ બ્રિજના 130 મીટર લાંબા સ્પાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ...
