ભરૂચ : ધી પાલેજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા મહિલાઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું.
ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે કાર્યરત સેવાભાવી ધી પાલેજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા માતા બહેનોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલેજ નગરના લીમડા શેરી...
