વાગરાના ત્રાંકલ ગામે અજાણી કારની ટક્કરે રાહદારી યુવાનનું મોત : યુવાન ઝાડીઓમાં કુદરતી હાજતે જઇ પરત આવી રહ્યો હતો ને દુર્ઘટના બની
ભરૂચ. વાગરા તાલુકામાં આવેલાં ત્રાકલ ગામે રહેતાં દશરથ રણછોડ ભાલિયા ગામના પાટીયા પાસે ચ્હાની લારી ચલાવે છે. તેઓ બપોરના સમયે તેમની ચ્હાની કેબીન પર...
