ભરૂચના સ્ટીલના વેપારીને ૧.૩૭ કરોડના માલ સામે આપેલાં ચેકનું પેમેન્ટ અટકાવી ઠગાઈ
ભારતમાલા પ્રોજેક્ટમાં કામ મળ્યાનું જણાવી ભરૂચના વેપારીને ભોળવ્યો હતો ભરૂચ. ભરૂચના ઝાડેશ્વર ગામે વૈભવ બંગ્લોઝ ખાતે રહેતાં રાજેન્દ્રકુમાર પ્રભુદાસ પટેલ ઝાડેશ્વર ચોકડી પાસે મહેસાણા...
