પંચમહાલ : જીલ્લા કોર્ટે ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ ઠેરવ્યો, જાણો કેમ ?
પંચમહાલ જીલ્લાનાં ગોધરામાં નોટરી પાસે સ્ટેમ્પ પેપર પર ખોટી નાણાંની કબુલાત કરાવીને કરેલી ચેક રિર્ટનની ખોટી ફરિયાદમાં આરોપીને નિર્દોષ ઠેરવાનો ચુકાદો ગોધરા કોર્ટે આપ્યો છે....
