રાષ્ટ્રીય ઈએમટી દિવસ નિમિત્તે પંચમહાલની ‘108 ઈમરજન્સી સેવા’ નાં ઈએમટી કર્મચારીઓનું સન્માન કરાયુ.
108 ઈમરજન્સી સેવા અને 104 હેલ્થ હેલ્પ લાઈનનું સંચાલન કરતી GVK EMRI દ્વારા 2 એપ્રિલનો દિવસ રાષ્ટ્રીય ઈએમટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં...
