ગોધરા: સેવાસદનની બહૂમાળી બિલ્ડીંગમા કલેકટર ના ફરમાનનો ભંગ, ઇસમે ઓફીસોમા મીઠાઇઓનો બોકસ વહેચ્યા.
પંચમહાલ રાજુ સોલંકી પંચમહાલ જીલ્લા કલેકટર દ્રારા દિવાળીના સમયમા સરકારી ઓફીસોના અપાતી મીઠાઇ સહિતની ભેટોને લઇને આપવાને લઇને ફરમાન બહાર પાડવામા આવ્યુ છે.અને તેમના પર...
