ભરૂચ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો રંગારંગ પ્રારંભ, પ્રથમ દિવસે ધોરણ-1 માં 4,625 બાળકોનો પ્રવેશ
ભરૂચ : ભરૂચ જિલ્લો માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-2026 નો આજે રંગેચંગે પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે જિલ્લામાં ધોરણ-1 માં કુલ 4,625 બાળકોને શાળા પ્રવેશ અપાયો...
