પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે કોવિડ-19 ને લગતી કામગીરી દરમિયાન પોલીસ પર હુમલો કરનાર પૈકી ત્રણને પાસા હેઠળ અટકાયત કરવામાં આવી.
કોરોના વિષયક કામગીરી દરમિયાન આરોગ્યકર્મીઓ, પોલિસ સહિતના સરકારી કર્મચારીઓ સાથે ગેરવર્તન કરનારા તેમજ હુમલો કરનાર વ્યક્તિઓ સામે સખતમાં સખત પગલા લેવાની સરકારે જાહેરાત કરી છે....
