પંચમહાલ જીલ્લાની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજની ઓનલાઈન નોંધણી સેવા પુન: શરૂ.
રાજ્ય સરકાર દ્વારા લેવાયલે નિર્ણય અનુસાર પંચમહાલ જિલ્લામાં નગરપાલિકા વિસ્તાર સિવાયની ગ્રામ્ય વિસ્તારની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે તેમ પંચમહાલ-દાહોદના...
