પંચમહાલ જિલ્લામાં તંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી કુલ 616 યુનિટ રક્ત એકત્રિત કરાયું.
પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં પણ રક્તનો જરૂરી અનામત જથ્થો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા વહીવટીતંત્ર દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવી જૂન મહિનામાં 616...
