ભારે વરસાદથી કીમ નદી બે કાંઠે, 9 મીટરની સપાટીએ પહોંચતા સુરત તંત્ર એલર્ટ : માંગરોળ તાલુકાના 14 ગામોને સાવચેત કરાયા, તલાટીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક સૂચના
વાંકલ : સુરત જિલ્લામાં તેમજ ઉપરવાસમાં નોંધાયેલા ભારે વરસાદના પગલે લોકમાતા કીમ નદીમાં સતત પાણીની આવક વધી રહી છે. પરિણામે નદી બે...
