Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ચૂંટણી આવી…..આગામી ગણતરીના દિવસોમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ શકે છે, સૂત્ર.

ProudOfGujarat
ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યકાલ સમાપ્ત થઇ રહ્યો છે, તેવામાં આગામી નવેમ્બર માસ કે ડિસેમ્બર માસની તારીખોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ શકે...
FeaturedGujaratINDIA

આવાસ યોજના અને ભ્રષ્ટાચાર : સુરતમાં પ્રધાનમંત્રી આવાસમાં ઘર ન મળતા લાભાર્થીઓનો હોબાળો.

ProudOfGujarat
પ્રધાનમંત્રી આવાસ યોજના બાબતે સુરત શહેરમાં વિરોધ શરુ થયુ છે, જ્યાં વર્ષોથી રાહ જોઈ બેઠા પરિવારોને મકાન નહિ મળ્યું અને નવા ફોર્મ ધારકોને મકાન મળ્યાના...
FeaturedGujaratINDIA

વડોદરાનાં દરજીપુરા એરફોર્સ પાસે છકડો અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકોના મોત.

ProudOfGujarat
વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ નજીક છકડો અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા દુર્ઘટનામાં 10 લોકોના મોત નીપજ્યાં હતા. સુરતથી અમદાવાદ જતા કન્ટેનરના ચાલકે કારચાલકને બચાવવા...
FeaturedGujaratINDIA

દિલ્હીથી ગુમ થઈને ગુજરાત પહોંચેલા બાળકોનું રેલવે પોલીસે કરાવ્યું માતાપિતા સાથે મિલન.

ProudOfGujarat
કેવડિયા એકતાનગર ખાતે દિલ્હીથી આવેલી ટ્રેનમાં રાત્રે એક ૧૨ વર્ષનો અને એક ૧૦ વર્ષનો બે બાળકો મળી આવ્યા હતા. રેલવે પોલીસે તપાસ કરતા દિલ્લી નોએડાથી...
GujaratFeaturedINDIA

કચ્છમાં બની રહેલા 30 હજાર મેગાવોટની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કની આ છે વિશેષતા.

ProudOfGujarat
30 હજાર મેગાવોટની ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક હાલમાં કચ્છમાં નિર્માણાધીન છે, જેમાં સૌર અને પવન ઉર્જાથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવશે. આ...
FeaturedGujaratINDIA

દશેરા નિમિત્તે ફાફડા બનાવવા એકને એક તેલનો વારંવાર ઉપયોગ થતા AMC ફૂડ વિભાગની કાર્યવાહી.

ProudOfGujarat
અમદાવાદ શહેરના વિવિધ વિભાગોમાં આવેલ ખાધ્ય ધંધાકીય એકમો ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટીને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાફડા...
FeaturedGujaratINDIA

માંગરોળના વાંકલ ખાતે અંબાજી માતાના મંદિરે આઠમ પર્વ નિમિત્તે હોમહવનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે અંબાજી મંદિરના પટાંગણમાં હોમહવન તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી. પંડયા ધ્રુવ તેમજ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત સુંદર રીતે વિધિ વિધાન કરવામાં...
FeaturedGujaratINDIA

ભરૂચ : એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમએ ગરબામાં સગીરાને બાથમાં લઈ ગળા પર ચપ્પુ મૂકી ઇજાઓ કરતા ચકચાર.

ProudOfGujarat
થોડા સમય પહેલા સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને એક યુવતીનું જાહેરમાં ગળું કાંપી નાંખી હત્યા નિપજાવ્યાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી. તે જ...
INDIAFeaturedGujarat

વડોદરા : દશેરા પર્વની ઉજવણી નિમિત્તે પોલો ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાવણ દહનના કાર્યક્રમની તૈયારીઓને અપાયો આખરીઓપ.

ProudOfGujarat
ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરમાં દશેરાના પાવન પર્વે છેલ્લા 42 વર્ષથી ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં...
FeaturedGujaratINDIA

ભરૂચ પશ્ચિમ વિસ્તારના સોસાયટીઓમાં બુકાની અને ચડ્ડીધારી તસ્કર ગેંગનો આતંક, બિંદાસ લટાર મારતી ટોળકી સીસીટીવીમાં કેદ થઇ.

ProudOfGujarat
ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં દહેજ રોડ પર આવેલ કેટલીય સોસાયટી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી બુકાનીધારી ચડ્ડી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. રાત્રીના અંધારામાં જે...
error: Content is protected !!