રાજપીપલાના સરદાર પટેલ ટાઉનહોલ ખાતે ભરતીમેળામાં પસંદગી પામેલા ૯૦૫ ઉમેદવારોને નિમણૂંક-કરારપત્રો એનાયત કરાયાં.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં રોજગાર એપ્રેન્ટિસશિપ નિમણૂંક-કરારપત્રો એનાયત કરવાના રાજ્યવ્યાપી કાર્યક્રમ અંતર્ગત રાજપીપલાના સરદાર પટેલ ટાઉનહોલ ખાતે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના...
