ભરૂચ : આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સરકારી કન્યા છાત્રાલયનો લાકાર્પણ કાર્યક્રમ યોજાયો.
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સરકારી કન્યા છાત્રાલયનું લોકાર્પણ કાર્યક્રમ આદિજાતિ વિકાસ, અન્ન, નાગરીક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી...
