હલકી ગુણવત્તાનાં મટીરીયલનો ઉપયોગ કરી ભરૂચની દેરોલ ચોકડી પાસે રોડ રીપેરીંગ કાર્ય શરૂ કરાયું હોવાની ઉઠી બૂમ.
ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં ઠેરઠેર માર્ગો બિસ્માર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જિલ્લાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોને જોડતા મુખ્ય માર્ગો ઉપર પણ...
