માહોલ કેવો છે ? આંતરિક સર્વેમાં જોતરાયા રાજકીય પક્ષો, વિધાનસભા ચૂંટણીઓ પહેલા મતદારોના મિજાજને પારખવાનો પ્રયાસ.
ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે. જેમ જેમ ચૂંટણીઓ અંગેનો માહોલ જામતો જઇ રહ્યોં છે તેમ તેમ વિવિધ રાજકીય પક્ષો પણ...
