માંગરોળ : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંકલ ખાતે યુવાનો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
માંગરોળ તાલુકાના વાંકલ મુકામે આવેલ શ્રી અટલ બિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મુકામે કોલેજના યુવાન વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ માટે મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં...
