છોટાઉદેપુર જીલ્લાના કવાંટ પોલીસે ધનીવાડા ગામે રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં પ્રોહીબીશનની...
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારત માતાની જયકાર સાથે છોટાઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે જનસભાને સંબોધતા કહ્યું કે, આટલા ભારે વરસાદમાં...
અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોના મુખ્ય માર્ગો ઉપર જ રસ્તાની વચ્ચે રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે, ઠેરઠેર આજ પ્રકારની સ્થિતિના પગલે વાહન ચાલકો સહિત...
ભરૂચ જિલ્લામાં દિનપ્રતિદિન અકસ્માતની ઘટનાઓ સતત બની રહી છે, જિલ્લાના વિવિધ સ્થળે રોજ અકસ્માતની એક ઘટના પ્રકાશમાં આવતી દેખાઈ રહી છે. ગત રાત્રીના સમયે પણ...
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના બી ડીવીઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ નિઝામવાડી ખાતે થોડા દિવસો અગાઉ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર એક આરોપીને પોલીસે...
ઉમારપાડા તાલુકાના આમલી દાબડા ગામે આવેલ સરકારી મોડેલ સ્કૂલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અતિથિ વિશેષ રૂપે એસએમડીસીના સભ્યો આચાર્ય શિક્ષક મિત્રો...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ ના અભિયાનને લોકો સુધી પહોચાડવા માટે તેમજ લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ...
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લીમીટેડ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા શિક્ષિણાધિકારીની કચેરી ભરૂચ દ્વારા હોલી એન્જલ કોન્વેન્ટ સ્કુલ ખાતે...