Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગ ન કરાતા મંકીપોક્સ જેવા રોગને આમંત્રણ.

ProudOfGujarat
કોરોનાની દહેશત પછી સમગ્ર યુરોપના દેશોમાં મંકીપોક્સ નામના રોગથી ભયકંર ગભરાટ ફેલાયો છે તો બીજી તરફ ભારતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને તામિલનાડુમાં વિદેશથી આવતા મુસાફરો માટે...
FeaturedGujaratINDIA

રાજપીપળા : જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે ખાતર-બિયારણ કિટ્સનું લાભાર્થીઓને વિતરણ કરાયું.

ProudOfGujarat
રાજ્ય સરકાર દ્વારા આદિજાતી વિકાસ વિભાગ હેઠળ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી (ડીસેગ) મારફત વર્ષ ૨૦૧૨ થી અમલમાં આવેલી કૃષિ વૈવિધ્યકરણની યોજનામાં દર વર્ષે રૂ. ૩૦ થી...
FeaturedGujaratINDIA

વડોદરા મનપા દ્વારા રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી.

ProudOfGujarat
વડોદરામાં તાજેતરમાં અલકાપુરી વિસ્તારમાં પાંચથી સાત વ્યક્તિઓને રખડતા પશુઓના ત્રાસથી સ્થાનિક રહેવાસીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના ભાગરૂપે આજે વડોદરા નગરપાલિકાની ટીમ ફરી જાગી વડોદરાના...
FeaturedGujaratINDIA

ઝઘડિયાના કાંટોલ ગામે આગળના ઝઘડાની અદાવત રાખી એક ઇસમને માર્યો.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના કાંટોલ ગામે એક લગ્ન પ્રસંગમાં ગયેલ ઇસમને ૧૦ જેટલા ઇસમોએ માર માર્યો હોવાનો બનાવ બનવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડીયા...
FeaturedGujaratINDIA

આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અન્વયે થઇ રહેલ કામોનું નિરીક્ષણ કરતા અધિક સચિવ કાનાણી.

ProudOfGujarat
સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં બનનાર ૭૫ અમૃત સરોવર માટે ગાંધીનગરથી સિંચાઇ વિભાગના મુખ્ય ઇજનેર અને અધિક સચિવ કાનાણી, નડિયાદના મહિસિંચાઇ વર્તુળના ચૌહાણ,...
FeaturedGujaratINDIA

ઝઘડીયાના નવી તરસાલી ગામે લોન ભરપાઇ કરવાનું કહી અશ્લીલ ફોટા સોશિયલ મિડીયામાં મુકાતા ફરિયાદ.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામે રહેતા પઠાણ આમીરખાન લિયાકતખાને ૧૫ દિવસ પહેલા ગુગલ પ્લે સ્ટોર પરથી લોન બ્રો નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી....
GujaratFeaturedINDIA

નેત્રંગ ખાતે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં બે તાલુકાનો લોક દરબાર યોજાયો.

ProudOfGujarat
નેત્રંગ તાલુકા મથકે આવેલ ભક્તિધામ સ્વામીનારાયણ મંદિરના ભવનમાં નેત્રંગ અને વાલીયા પોલીસ તંત્ર દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જીલ્લા પોલીસ વડા...
GujaratFeaturedINDIA

ભરૂચમાં વિકાસથી વંચિત રતન તળાવની સાફ-સફાઈની માંગ કરતાં કોંગ્રેસી આગેવાનો.

ProudOfGujarat
ભરૂચમાં વર્ષો જૂના રતન તળાવની સાફ-સફાઈની કામગીરીના મુદ્દે વિપક્ષ શાસક પક્ષ પર રાજકીય બિલ્ડરોને માત્ર મલાઈદાર કામ કરવામાં જ રસ હોય તેવા આક્ષેપો કર્યા છે....
INDIAFeaturedGujarat

ભરૂચના કુકરવાડા ગામમાં બેફામ બનેલા નશાનો વેપલો કરતાં તત્વો સામે સ્થાનિકો લાચાર…!!

ProudOfGujarat
ભરૂચ તાલુકાનાં કુકરવાડા ગામમાં દારૂની ભઠ્ઠીઓ પુન: શરૂ થતાં આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા પોલીસ અધિક્ષક સમક્ષ લેખિતમાં આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ભરૂચના કુકરવાડા...
GujaratFeaturedINDIA

સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના વધઘટ કેમ્પ લસકાણા પ્રાથમિક શાળામા યોજાયો.

ProudOfGujarat
સુરત જિલ્લા પંચાયત સંચાલિત શિક્ષણ સમિતિ સંચાલિત જિલ્લાના તાલુકાના શિક્ષકોનો વધઘટ કેમ્પ લસકાણા પ્રાથમિક શાળામા યોજાયો હતો. પ્રથમ ડૉ. દિપક આર દરજી એ નિયમો બાબતે...
error: Content is protected !!