વડોદરામાં એસ.એસ.જી રોડ પર જોખમકારક ટ્રાફિક સિગ્નલનો થાંભલો : અકસ્માત સર્જાવાની ભીતિ.
વડોદરામાં એસ.એસ.જી રોડ પર ટ્રાફિક સિગ્નલો થાંભલો અતિશય જોખમકારક સંજોગોમાં હોય તેને દૂર કરવા માટે શિવસેનાના ઉપપ્રમુખ તેજસ બ્રહ્મભટ્ટે સત્તાધીશો સમક્ષ માંગણી કરેલ છે. વડોદરા...
