Proud of Gujarat

Tag : proudofgujarat

bharuchEntertainmentFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મહામારીના હીરોથી નાના વ્યવસાય સમર્થક: સોનુ સૂદ 92 વર્ષ જૂના રેસ્ટોરન્ટની ઉજવણી કરે છે

ProudOfGujarat
તાજેતરમાં, અભિનેતા અને પરોપકારી સોનુ સૂદે મહારાષ્ટ્રના વાઠા સ્ટેશન પર સ્થિત 92 વર્ષ જૂના ફેમિલી રેસ્ટોરન્ટની મુલાકાત લીધી. તેમણે રેસ્ટોરન્ટની અદ્ભુત સફરની પ્રશંસા જ નહીં...
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની વર્લ્ડ હાર્ટ ડેની ફિલ્મ હૃદયના સ્વાસ્થ્ય અંગેના ખતરા સામે સજાગ થવાની હાકલ કરે છે

ProudOfGujarat
કેમ્પેઇનમાં આરોગ્ય અંગેના મહત્વના સંદેશ સાથે રોજબરોજની રમૂજને ભેળવવામાં આવી છે જે દર્શકોને નિવારાત્મક કામગીરી કરવા માટે પ્રેરણા આપે છે મુંબઈ, કોઈ નસકોરાં બોલાવતું હોય...
bharuchEntertainmentFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કૃષ્ણા શ્રોફની ‘છોરિયાં ચલી ગાંવ’ સુધીની સફર તેને લોકોની છોકરી કેમ બનાવે છે

ProudOfGujarat
જો કોઈ એવી સ્પર્ધક હોય જેણે ઝી ટીવીના નવીનતમ રિયાલિટી શો, છોરિયાં ચલી ગાંવમાં સતત પોતાની પ્રતિભા સાબિત કરી હોય, તો તે કૃષ્ણા શ્રોફ છે....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના આચારવાડ પાસે ત્રણ માળનું મકાન ધરાશાયી, કોઈ જાનહાની નહીં 

ProudOfGujarat
લાશ્કરોએ તુરંત સ્થળ પર દોડી જઈ મકાનના કાટમાળને હટાવવાની કવાયત હાથ ધરી ભરૂચ. ભરૂચના સોનેરી મહેલ પાસેની આચારવાડની ખડકી વિસ્તારમાં મોડી સાંજે વરસાદી માહોલ વચ્ચે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિ. પં.ની સામાન્ય સભા : ૨૧૨ કરોડથી વધુના ૧૮૫ રોડ-રસ્તાના કામોને બહાલી

ProudOfGujarat
સામાન્ય સભાના કુલ ૧૩ એજન્ડા ચર્ચામાં લેવાયાં, સર્વાનુમતે બહાલી મળી ભરૂચ. ભરૂચ જિલ્લા પંચાયતની ત્રિમાસીક સામાન્ય સભામાં દિવાળી પહેલાં વિકાસના અધધ… કામોને મંજૂરી આપી પંચાયતી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મસ્જીદમાં મોબાઈલ ગુમ થવા મુદ્દે તકરારમાં ચાર જણા પર ૪ શખ્સોનો હૂમલો 

ProudOfGujarat
આમોદના રોઝા ટંકારિયા ગામે બનેલી ઘટના ભરૂચ. આમોદ તાલુકામાં આવેલાં રોઝા ટંકારિયા ગામે રહેતા જહીર મોહમદ ઈબ્રાહિમ વોરા પટેલ તેના મિત્રો તનવીર ઉસ્માનગની પટેલ, ઝુબેર...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળના મોસાલી ચાર રસ્તા પર નિર્માણ થનાર જનનાયક બિરસા મુંડાજી અને ટટયા ભીલજી પ્રતિમા નુ નિર્માણ થશે.

ProudOfGujarat
₹ ૪૦ લાખના સરકારી ખર્ચે નિર્માણ થનાર બંને પ્રતિમાઓનું ખાતમુર્હુત ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયું. વાંકલ :: માંગરોળ તાલુકાના મોસાલી ચારરસ્તા ખાતે ₹૪૦લાખના ખર્ચે નિર્માણ...
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

યોજના અંતર્ગત ૧૬ થી ૧૮ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને આત્મનિર્ભર બનાવવા માટે તેમને વ્યવસાયિક તાલીમ અપાય છે

ProudOfGujarat
ભરૂચ ગુજરાતના બાળકો, કિશોરીઓ અને માતાઓના આરોગ્ય અને પોષણને સુધારવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું એટલે વર્ષ ૨૦૧૮માં શરૂ થયેલી “પૂર્ણા“-PURNA –પ્રીવેન્સન  ઓફ  અન્ડર  ન્યુટ્રીશન  એન્ડ  રીડક્શન ઈન ન્યુટ્રીશનલ એનીમીયા યોજના. આ યોજના હેઠળ રાજ્યની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ લાભ મેળવી સુપોષિત બની રહી છે.     જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના નેતૃત્વ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપશેના માર્ગદર્શન હેઠળ આ યોજના કિશોરીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેમાં ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને ન જતી તમામ 20827 કિશોરીઓનો સમાવેશ થાય છે. જેમાં 13762 શાળાએ જતી અને 7065  શાળાએ ન જતી કિશોરીઓનો સમાવેશ થાય છે. આર્થિક રીતે નબળા વર્ગની કિશોરીઓ માટે આ યોજના આશાનું કિરણ બની છે.પૂર્ણા યોજના ભવિષ્યના ભવિષ્યને વધુ સ્વસ્થ અને સશક્ત બનાવવાનો એક મજબૂત પાયો સાબિત થઈ રહી છે. આ યોજના માત્ર કિશોરીઓની પોષણની ઉણપને દૂર કરવા પૂરતી સીમિત નથી આ યોજના કિશોરીઓને જીવનના પડકારોનો સામનો કરવા માટે પણ સશક્ત બનાવે છે. પોષણ સંબંધિત સેવા: પૂર્ણા યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં મહિનાના ચોથા મંગળવારે "પૂર્ણા દિવસ"ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે કિશોરીઓને પૂર્ણા શક્તિ THRના ચાર પેકેટ આપવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગના સહયોગથી તેમને વિનામૂલ્યે આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવે છે. તેમનું દર ત્રણ મહિને હિમોગ્લોબીનનું સ્તર તપાસવામાં આવે છે. વર્ષમાં બે વાર ઓગસ્ટ અને ફેબ્રુઆરી મહિનામાં તેમને કૃમિનાશક ગોળીઓ પણ આપવામાં આવે છે. પોષણની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે આંગણવાડી કેન્દ્રોમાં કિશોરીઓનું વજન અને ઊંચાઈ નિયમિત રીતે માપીને બોડી માસ ઈન્ડેક્સ પણ માપવામાં આવે છે....
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદમાં ફરી એકવાર વરસાદે ધબધબાટી બોલાવતા માર્ગો પાણી પાણી થઇ જવા પામ્યા હતા.

ProudOfGujarat
ભારે પવન સાથે આમોદ શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી પાણી થઇ જવા પામ્યા હતા. વહેલી સવારથી જ વરસાદી ઝાપટા થી આમોદ...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાંથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સહકારી ક્ષેત્રના સભાસદોએ આજે બીજા ૧૦, ૦૦૦થી વધુ આભાર પત્રો લખ્યા

ProudOfGujarat
ભરૂચ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ–૨૦૨૫ અંતર્ગત ગુજરાતભરમાંથી આભારપત્રો લખવાના વિશાળ અભિયાનની શરૂઆત થઈ છે. સભાસદો દ્વારા શરૂ કરાયેલા આ સ્વયંભૂ આ અભિયાન હેઠળ ખેતીવાડી ઉત્પન્ન બજાર...
error: Content is protected !!