નેત્રંગના કંબોડીયા ગામે જમીનમાં દબાણ બાબતે હિંસક મારામારી થતાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજા.
નેત્રંગના કેલ્વીકુવા ગામના ખેડુત પ્રિતેશ અજીત ભક્ત અને ભદ્રેશ અજીત ભક્તની જમીન કંબોડીયા ગામની સીમમાં આવેલી છે. પોતાના ખેતરમાં શેરડીમાં સિંચાઈ માટેનું પાણી ચાલુ કરવા...
