ગોધરા તાલુકાનાં નદીસર તાલુકા પંચાયત બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય.
ગુજરાતમાં આજે ગાંધીનગર મહાનગરપાલિકા સહિત અન્ય જિલ્લાઓમાં તથા તાલુકાઓમાં પેટાચૂંટણીનાં પરિણામો સામે આવી રહ્યા છે. એવામાં ગોધરા તાલુકાના નદીસર તાલુકા પંચાયતની થયેલ પેટાચૂંટણીમાં ભારતીય જનતા...
