ભરૂચના મક્તમપુરમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, ચાર મકાનોમાં ચોરીની આશંકા : નર્મદા બંગ્લોઝમાં દરવાજાનો નકૂચો તોડી સોનાના દાગીના અને રોકડ સહિત રૂ.1.82 લાખની મત્તા ચોરાઈ; CCTVમાં મોટરસાઇકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો કેદ
ભરૂચ : ભરૂચ શહેરના મક્તમપુર સ્થિત નર્મદા બંગ્લોઝ સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોનાના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ.1,82,548ની મત્તાની ચોરી કરતાં...
