ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખનાં વોર્ડ નં.7 માં ગટરોની યોગ્ય સાફસફાઇ ન થતાં દાંડિયાબજાર ધોળીકુઇ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો.
ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખનાં વોર્ડ નં.7 માં પણ ગટરની સાફસફાઇનું કામ પ્રિ-મોન્સુન કામગીરીનાં ભાગરૂપે કરવામાં આવ્યું હોય તેમ જણાતું નથી. પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર જ...
