ભરૂચના વાતાવરણમાં ગતરોજ થી બદલાવ.વાતાવરણમાં ઠડક સાથે પવન અને ધુળિયું વાતાવરણ બન્યું.પવન સાથે ધૂળ પણ પ્રસરી…
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસોથી ગરમીનો પારો સતત વધતો રહ્યો હતો.સરેરાશ તાપમાન ૪૧-૪૨ ડિગ્રી નોંધાયું હતું.આવી અંગદઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા...
