વાગરાના પીસાદ ગામ નજીક ઇથેલિન ઓક્સાઇડ ભરેલું ટેન્કર પલટી જતા હડકંપ : દહેજથી સાયખા GIDC જઈ રહેલું કેમિકલ ટેન્કર GJ-16-AV-1327 રસ્તા પર પલટ્યું, ફાયર ટેન્ડર અને બે ક્રેન સ્ટેન્ડબાય, માર્ગ સંપૂર્ણ બ્લોક
વાગરા : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પીસાદ ગામ નજીક આજે અત્યંત જોખમી ઇથેલિન ઓક્સાઇડ કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી....
