‘સનાતન ગણેશ મહોત્સવ-2026’માં અયોધ્યાનગર યુવાશક્તિ મંડળનો ડંકો : ‘બોલ સે ભરૂચ, પુછ સે ભરૂચ’ના બેસ્ટ ડેકોરેશનમાં પાંચમો ક્રમ; અંગારકી ચોથ નિમિત્તે ગણેશજીના ચરણોમાં ટ્રોફી અર્પણ
ભરૂચ : ‘બોલ સે ભરૂચ, પુછ સે ભરૂચ’ દ્વારા આયોજિત ‘સનાતન ગણેશ મહોત્સવ-2026’ અંતર્ગત બેસ્ટ ડેકોરેશન સ્પર્ધામાં અયોધ્યાનગર યુવાશક્તિ મંડળ, ભરૂચના ‘અયોધ્યાના મહારાજા’ને પાંચમો...
