રાજપારડી : વણાકપોર ગામના ખેડૂતના કૃષ્ણપરી ની સીમમાં આવેલ ખેતરમાં ચોરી બોર પર લગાવેલ રુ.૨૯૦૦૦ ની કિંમત નું હેડ યુનિટ ચોરાયું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી રાજપારડી નજીકના વણાકપોર ગામે રહેતા ગીરીશભાઇ અમૃતલાલ શાહ નજીકના કૃષ્ણપરી ગામની સીમમાં ખેતર ધરાવે છે.મણીનાગેશ્વર રોડ પર આવેલ તેમનું આ ખેતર વણાકપોરના...
