આવશ્યક વસ્તુઓની આડમાં અન્ય ધંધાઓ ના ચાલે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું.
વિશ્વવ્યાપી કોરોનાએ ભારતમાં પણ પ્રવેશ કરતા દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓ જણાયાછે.ત્યારે પ્રશાસન દ્વારા ચાંપતા પગલા ભરાઇ રહ્યા છે.લોકો ટોળે વળીને એક જગ્યાએ એકત્ર ના થાય...
