રાજપારડીનાં હોમ ક્વોરેન્ટાઇનમાં મુકાયેલા પૈકી બે જણનાં રિપોર્ટ કરાતાં નેગેટીવ આવ્યો.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામના ૧૫ જેટલા મુસ્લિમ પરિવારોને હાલ હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રખાયેલા છે.તાજેતરમાં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલ તબ્લીગી જમાતના મરકજ પર ધાર્મિક...
